|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
| |
|
|
|
Monsoon.......
જો અષાઢી સાદ જેવુ છે કશુંક આભમાં ઉન્માદ જેવું છે કશુંક
યક્ષ ભીતરનો વિરહવ્યાકુળ છે ક્યાંક ભીની યાદ જેવુ છે કશુંક
હું કહું, વરસાદમાં આવી પલળ તું કહે, મરજાદ જેવુ છે કશુંક
મોર ટહુકા સાંભળી લે તું ગગન છે ધરા પર દાદ જેવુ છે કશુંક
સીમમાં આવી હવા કહી ગઇ મને ગામમાં વરસાદ જેવું છે કશુંક
|
|
| | |
|
|
|
|
|
|
|